ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Power & People» Mr. Nathwani went to Bengaluru for treatment at a unique SOUKYA International Holistic Health Centre

  રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણીએ 5 મહિનામાં ઘટાડ્યું 19 કિલો વજન

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 04:46 PM IST

  જો તમે પણ તમારાં બેકાબૂ બનેલા વજનને ઘટાડવા ઇચ્છતા હો તો જાણી લો, પરિમલભાઇનો આ ખાસ ડાયેટ પ્લાન અને કરો ફૉલો...
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમદાવાદઃ રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ (કોર્પોરેટ અફેર્સ) અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીને લાંબા સમયથી વધારે વજન અને ડાયાબિટીસ જેવી સમસ્યા હતી. છેલ્લાં 5 મહિનામાં ડાયેટ અને નેચરોપથીની મદદથી પરિમલ નથવાણીએ 19 કિલો વજન ઘટાડ્યું છે. આ પ્રકારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની માફક પરિમલભાઇએ આજે કુદરતી ટ્રીટમેન્ટથી 88 કિલો કરી દીધું છે. પરિમલભાઇએ 12 દિવસ સુધી બેંગ્લોરના ઇન્ટરનેશનલ હેલ્થ સેન્ટર સોખ્ય (સંસ્કૃતમાં સુખમ્ પરથી લેવામાં આવેલો શબ્દ)માં નેચરલ ટ્રીટમેન્ટ લીધી હતી. અહીં આપવામાં આવતી ટ્રીટમેન્ટ અને ડાયેટને સતત 5 મહિના સુધી ફૉલો કરીને પરિમલભાઇએ 107 કિલોમાંથી 19 કિલો વજન ઘટાડ્યું છે. હાલમાં તેઓનું વજન 88 કિલો છે અને હજુ પણ વધુ 5 કિલો વજન ઘટાડવાની તેઓની ધગશ છે.

   શું છે સોખ્ય નેચરોપથી સેન્ટર?

   - સંસ્કૃતના મૂળ શબ્દ સૌખ્યમ (સુખમ્) પરથી પ્રેરાઇને ડો. મથાઇએ આ હેલ્થ સેન્ટરનું નામ સોખ્ય રાખ્યું છે. સૌખ્યમ અથવા સુખમ્ શબ્દનો અર્થ થાય મન, શરીર અને આત્માની સુખાકારી.
   - બેંગ્લોરમાં આવેલું સોખ્ય - ડો. મથાઇ ઇન્ટરનેશનલ હોલિસ્ટિક હેલ્થ સેન્ટરમાં અર્વાચીન મેડિકલ ટ્રીમેન્ટ અને પ્રાચીન મેડિકલ ટ્રીટમેન્ટમાં થેરાપીનો ઉમેરો કરીને વજન વજનને લગતી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
   - સોખ્ય નેચરોપથી સેન્ટર વિશ્વનું પ્રથમ હોલિસ્ટિક હેલ્થ સેન્ટર છે, જ્યાં વિશ્વના જાણીતા હેલ્થ પ્રેક્ટિશનર ફરજ બજાવે છે. ઉપરાંત અહીં વિશ્વની અનેક જાણીતી હસ્તીઓએ ટ્રીટમેન્ટ લીધી છે.
   - 30 એકરના ઓર્ગેનિક ઇકો-ફ્રેન્ડલી ફાર્મમાં ફેલાયેલા આ હેલ્થ સેન્ટરમાં લાઇફ મેનેજમેન્ટ, થેરાપી, આર્યુવેદ અને ડાયેટની મદદથી વજન ઓછું કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
   - સોખ્ય નેચરોપથીમાં 12 દિવસની જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે વેઇટ લોસ પ્રોગ્રામ નથી પરંતુ ચોક્કસ જીવનશૈલી અને ડાયેટના આધારે કરવામાં આવતી ટ્રીટમેન્ટ છે.

   ડાયાબિટીસ થઇ ગયો ગાયબ

   - બેરિયાટ્રિક સર્જરી (મેદસ્વિતા અને ડાયાબિટીસના દર્દીઓ માટે થતી સર્જરી)માં નહીં માનતા પરિમલભાઇએ 12 દિવસની ટ્રીટમેન્ટ અને 5 મહિનાની મહેનતના અંતે આજે ડાયાબિટીસને પણ હરાવી દીધો છે.
   - પરિમલભાઇએ કહ્યું કે, મને ચાલવાની આદત નહતી, પરંતુ નેચરોપથી સેન્ટરમાં ટ્રીટમેન્ટ લીધા બાદ હવેથી હું દરરોજ 1 કલાક ચાલવા જઉં છું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, પરિમલભાઇ ફૉલો કરેલા ડાયેટ પ્લાન અને નેચરોપથીમાં થતી અન્ય ટ્રીટમેન્ટ્સ વિશેની માહિતી...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mr. Nathwani went to Bengaluru for treatment at a unique SOUKYA International Holistic Health Centre
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `