ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Power & People» Small town coffee shop became fastest growing coffee chains in the country

    પૈસા એકઠા કરવા હોટેલમાં કરી નોકરી, આજે 110 કોફી શોપના માલિક છે આ ગુજરાતી

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 05:06 PM IST

    હોટેલમાં નોકરી કરીને પોતાની બચતમાંથી વડોદરમાં 2008માં કોફી શોપ શરૂ કરી હતી
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદ: જો તમે અવારનવાર મિત્રો કે પરિવાર સાથે કોફી કેફેમાં જતા હોય તો તમે Brewberrys નામથી અજાણ નહીં હોય. આજે ગુજરાત સહિત ભારતભરના આશરે 70થી વધુ શહેરોમાં 110 જેટલા કોફી કેફે અને સ્નેક્સબાર ચલાવતી Brewberrys કંપનીની સફર રાજકોટની એક હોટેલ મેનેજમેન્ટની કોલેજમાંથી શરૂ થઈ હતી. અંકુર ગુપ્તા અને રોનક કપાટેલ નામના બે મિત્રો પાસે બિઝનેસ શરૂ કરવા પૂરતા પૈસા ન હોવાથી અભ્યાસ બાદ થોડો સમય હોટેલમાં નોકરી કરીને પોતાની બચતમાંથી વડોદરમાં 2008માં કોફી શોપ શરૂ કરી હતી.

      2008માં વડોદરામાં શરૂ કરેલી કેફેમાં થોડા અંશે મુશ્કેલીનો સામનો કરી આ બંન્ને મિત્રોએ સફળતાના શિખરો સર કર્યાં છે. Brewberrys હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડના અંકુર ગુપ્તાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, એક સમયે 2008માં વડોદરાનો કોફી સ્ટોર બંધ કરી દેવાની પરિસ્થિતિ આવીને ઊભી હતી. જો કે મિત્રો અને પરિવાર પાસેથી પૈસાની મદદ મેળવીને આગળ વધ્યા. 2009ના વર્ષમાં વડોદરાના કોફી સ્ટોરની સફળતા બાદ Brewberrys કંપની સ્થાપીને ફ્રેન્ચાઈઝી આપવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ સતત સફળતા મેળવતા ગયા.

      આજે અંકુર અને રોનક પોતાની Brewberrys હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારતના 70થી વધારે શહેરોમાં બિઝનેસ કરે છે. ફ્રેન્ચાઈઝી મોડેલથી ભારતભરમાં ચાલતા 110 આઉટલેટમાંથી રોનક-અંકુર પોતાના 48 જેટલા કેફે અને સ્નેક્સ બાર ધરાવે છે. જેના દ્વારા તેઓએ 2015-2016 દરમ્યાન 8.5 કરોડનું ટર્નઓવર કર્યું હતું.

      (આગળ વાંચો અંકુર અને રોનકની કંપની Brewberrysની સફળતા વિશે)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Small town coffee shop became fastest growing coffee chains in the country
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `