તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝબુબા હાઇસ્કૂલનું જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા ભાસ્કર | જિલ્લાકક્ષાએ બરવાળાની ઝબુબા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ અંડર-17 ભાઇઓમાં લાંબીકુદમાં ડાબસરા હિતેશ યુ. પ્રથમ નંબર, ઉંચીકૂદમાં પરમાર કુલદીપ એન. બીજો નંબર, નંબર-17 બહેનોમાં ઉંચીકૂદમાં તૃપ્તિ જી. પરમાર ત્રીજો નંબર અને 600મી. દોડમાં અને લાંબીકૂદમાં ત્રીજો નંબર ઉનીશા કમલેશ ડી. એ મેળવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી હવે પછી રાજ્યકક્ષાએ રમશે તેમ આચાર્યએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...