તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટી કે બેન્ક નિફ્ટી ક્યો આંક છવાશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિફ્ટી કે બેન્ક નિફ્ટી ક્યો આંક છવાશે?
જાણકારોના મતે એક અઠવાડિયુ નિફ્ટી ઓપ્શન્સમાં અને બીજૂ સપ્તાહ બેન્ક નિફ્ટી ઓપ્શન્સમાં મિજબાની થાય એવું પણ બની શકે છે. હાલના તબક્કે તો એચડીએફસી બેન્ક, એચડીએફસી અને કોટક મહીન્દ્ર બેન્કના ચાર્ટની દૈનિક નબળાઇ, અને આઇસીઆઇસીઆઇ બેન્ક તથા એસબીઆઇના ચાર્ટમાં વોલ્યુમ સાથેના વધારાનો અભાવ બેન્ક નિફ્ટી માટે નબળા સંકેતો આપે છે જ્યારે નોન બેંકીંગ ટોપ શેરો ઇન્ફોસીસ, ટીસીએસ, એચયુએલ, લાર્સન, મારુતિ અને ઓએનજીસી નિફ્ટી ફેબ્રુઆરીને સુધારી શકે એવા સંકેતો મળે છે.

કોટક મહીન્દ્રા બેન્ક તેની 1213ના સ્તરે રહેલી 200 દિવસીય મુવીંગ એવરેજથી નીચે જશે તો વધુ નબળાઇ પકડી 1170,1100 કે 1000ના લેવલો તરફ જઇ શકે છે. અસ્તુ!!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો