ધોલેરામાં વાલિન્ડા ગામે પ્રા. શાળા CCTV કેમેરાથી સજ્જ શાળા બની

Barvala News - viola village in dholera pvt school is equipped with cctv cameras 055515

DivyaBhaskar News Network

Jul 07, 2019, 05:55 AM IST
બરવાળા ભાસ્કર | ધોલેરા તાલુકાની વાલિન્ડા ગામે પ્રાથમિક શાળામા બાળકોની અને શાળાની સલામતીના ભાગ રૂપે શાળામા દાતાઓના ઉદાર સૌજન્ય થકી શાળામાં કુલ 16 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. વાલિંડા પ્રાથમિક શાળા CCTV કેમેરા લગાવવામાં તાલુકાની પ્રથમ શાળા બની છે. ત્યારે શાળાના આચાર્ય મીનેશભાઈ વાળંદની આ કામગીરીને એસ.એમ.સી.અને વાલીઓએ પ્રશંસા કરી વખાણી હતી.

X
Barvala News - viola village in dholera pvt school is equipped with cctv cameras 055515
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી