ધોલેરામાં વાલિન્ડા ગામે પ્રા. શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ

Barvala News - village of valinda in dholera pvt school child elections were held in the school 060010

DivyaBhaskar News Network

Jul 27, 2019, 06:00 AM IST
બરવાળા ભાસ્કર | ધોલેરા તાલુકાના વાલિન્ડા ગામની પ્રા.શાળાના વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નેતૃત્વ, નિર્ણયશક્તિ ,સમયસૂચકતા જેવા અનેકવિધ ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય તે માટે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. સમગ્ર બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં સમગ્ર શિક્ષા અભિયાનના સ્પોટ સેલના પ્રતિનિધિ ભરતભાઇ વાઘેલા અને ગોવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

X
Barvala News - village of valinda in dholera pvt school child elections were held in the school 060010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી