તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયાનગરમ| એડમ માર્કરમ (100)એ સદી ફટકારી બોર્ડ પ્રેસિડન્ટ-11 વિરુદ્ધ દ.આફ્રિકાને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયાનગરમ| એડમ માર્કરમ (100)એ સદી ફટકારી બોર્ડ પ્રેસિડન્ટ-11 વિરુદ્ધ દ.આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી. 3 દિવસીય મેચના બીજા દિવસે શુક્રવારે દ.આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઉમેશ એલ્ગર (6)ને આઉટ કર્યો, બ્રૂએન (6)ને પોરેલ આઉટ કર્યો. હમઝા (22) પણ સસ્તામાં આઉટ થયો. માર્કરમ અને બાવુમા (55*)એ ટીમની સ્થિતિ સંભાળી. માર્કરમ રિટાયર્ડ હર્ટ થયો. દિવસના અંતસુધીમાં ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 199 રન કરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...