તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળાના વાહિયા ગામે ટીબીના દર્દીને ટિફિન -દૂધ વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | તાલુકાના વહિયા ગામે દાતાઓ અને ગામના માજી સરપંચ ધનજીભાઈ કતપરા દ્વારા ટીબીના દર્દીઓને ટિફિન અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ સેવા બદલ બરવાળા એસ.ટી.એસ સંજયભાઈ રામદેવ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાસહાયકો ને ઉર્જામંત્રી ના હસ્તે નિમણૂંક પત્ર અપાયા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો