તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા તા.6 માર્ચને બુધવારના રોજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા તા.6 માર્ચને બુધવારના રોજ સાંજના 5 કલાકે ગિરનાર બ્રહ્મપુરી ખાતે શહીદોને શ્રદ્વાંજલી આપવામાં આવશે. આ તકે સુધાબેન પુરોહિત અને ચેતનાબેન પંડ્યા દેશભક્તિ ગીત રજુ કરશે તેમજ 8 માર્ચ મહિલા દિવસ નિમિતે 65 વર્ષની વધારે ઉંમરના બહેનોનું સન્માન કરાશે તેમ પ્રમુખ રૂપલબેન લખલાણી અને મંત્રી વીણાબેન પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો