તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકે આખલાની સેક્સવર્ધક દવા ખાધી, સર્જરી કરાવવી પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિનોસા: મેક્સિકોના રીનોસા શહેરમો રહેતા એક યુવકે 30 વર્ષીય મહિલા સાથે સેક્સ કરવા માટે આખલાઓનો સેક્સ પાવર વધારનારી દવા ખાઇ લીધી. ત્યાર બાદ આ યુવક ત્રણ દિવસ સુધી ઉત્તેજિત અવસ્થામાં જ રહ્યો. પછી તેની હાલત એટલી બગડી ગઇ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો. ત્યાં પણ તબિયત નહીં સુધરતા ડોક્ટરોને તેના શિશ્નની સર્જરી કરાવવી પડી . તે પછી જ તેને આરામ મળી શક્યો. યુવકે જે દવા ખાધી હતી તે વેરાક્રૂઝ નામના સ્થળેથી લાવ્યો હતો. મેક્સિકોના ખેડૂતો આ દવા આખલાઓને ગાય સાથે મેટિંગ કરાવવા માટે ખવડાવે છે. આ દવા ખાધા બાદ એક આખલો અનેક ગાયોને ગર્ભવતી બનાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો