તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટે’ લખ્યું કે ભારતની આતંકી ઠેકાણાંઓ પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટે’ લખ્યું કે ભારતની આતંકી ઠેકાણાંઓ પર કાર્યવાહી બાદ બીજા દિવસે ભારત અને પાકિસ્તાને યુદ્ધવિમાન તોડી પાડવાના દાવા કર્યા છે. તેનાથી તંગદિલી વધી છે. બંને દેશ યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. આ તનાવથી બંને દેશોની મુશ્કેલીઓ વધશે એ નક્કી છે. દાયકા બાદ આટલી તંગદિલી સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો