તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

370ની કલમ દૂર કરવાનો સમય આવી ગયો છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવું જરૂરી
આતંકવાદને નાબૂદ કરવા માટે તેને મદદ કરતા પાકિસ્તાનને નાબૂદ કરવું જરૂરી છે. અગાઉ સંસદ પર હુમલો થયો ત્યારે અને કારગિલ યુધ્ધ સમયે આપણી પાસે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દૂર કરવાની તક મળી હતી, પરંતુ ત્યારે આપણે સૈન્યને રોકી રાખ્યું હતું, પરંતુ હવે જે તક મળી છે તે બીજી વખત નહીં મળે. પરમાણુ યુધ્ધ થવાનું જ છે તો પછી ડરવાની જરૂર શું છે. યુધ્ધથી જ કાયમી શાંતિ થઇ શકે છે. ઠાકુર ભરતસિંહ, નિવૃત્ત સુબેદાર


370ની કલમ દૂર કરવાનો સમય આવી ગયો છે
પુલાવમા હુમલો થયો તે આ દેશ પર હુમલો થયો છે. હવે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને દૂર કરવાનો સમય આવી ગયો છે. જો આ કલમ દૂર કરવામાં આવશે તો આતંકવાદ ઉપર કાબૂ આવશે. જો યુધ્ધ થાય તો 15 દિવસમાં પાકિસ્તાન આપણી સામે હાથ ઊંચા કરી દેશે. આપણે દેશદાઝથી લડીએ છીએ. વારંવાર થતાં હુમલા માત્ર વખોડવાથી કંઈ નહીં વળે. આ વખતે જે રીતે જવાબ આપવામાં આવ્યો અને આખા દેશમાં તેના પ્રત્યાઘાત પડ્યા તે સારી વાત કહેવાય. વી.એમ. ચુડાસમા, નિવૃત્ત આર્મીમેન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો