તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિયંકા-ટાઇગરની ફિલ્મોનું શૂટિંગ સીએએ વિરોધના કારણે પ્રભાવિત થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચર્ચા તો એવી પણ છે કે વિરોધના કારણે અનેક શૂટિંગ યુનિટ્સે પોતાના લોકેશન્સ ચેન્જ કર્યા છે અથ‌વા કેન્સલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગેટ પર પણ શૂટ માટે પરમિશન ગણતંત્ર દિવસ પછી જ આપવામાં આવશે.

Á દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ ચાલુ છે. આ દરમિયાન ચર્ચા છે કે દિલ્હીમાં સીએએના ભારે વિરોધના કારણે ટાઇગર શ્રોફ સ્ટારર ‘બાગી 3’ સહિત અનેક ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું છે. સમાચાર મુજબ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ દિલ્હીમાં કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ટીમ પહેલા દિલ્હી સ્થિત જામિયા યુનિવર્સિટી પાસે શૂટિંગ કરી રહી હતી પરંતુ વધતા તણાવના કારણે તેમને શૂટ કેન્સલ કરવું પડ્યું. તેમજ જ્યારે આ વિશે પ્રિયંકાની ટીમ સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે તેની ફિલ્મના શૂટિંગમાં કોઈ મુશ્કેલી નથી આવી. તેમજ જણાવવામાં આવી રહ્યું છે કે અનેક નિર્માતાઓએ ડે લાઇન પરમિશન માટે આવેદન કર્યુ છે પરંતુ તેમને દિલ્હીના અનેક લોકેશન્સ પર બે-ત્રણ કલાકની જ પરમિશન મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો