તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા નજીક કુરંગામાં આરએસપીએલ (ઘડી) કંપનીની દશેક ફુટ ઉંચી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દ્વારકા નજીક કુરંગામાં આરએસપીએલ (ઘડી) કંપનીની દશેક ફુટ ઉંચી દિવાલ ટપીને તસ્કર અંદર ધુસ્યા હતા સીમ્પલેકસ અને એચરેક યાર્ડ પાસે રાખવામાં આવલા સામાન પૈકી લગભગ આઠસો કિલો જેટલા લોખંડના મટીરીયલ્સ સહીત રૂ.48 હજારની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જે દરમિયાન ભાટીયા પોલીસની ટીમને પેટ્રોલિંગ વેળાએ ચોરીમાં સંડોવાયેલા શખ્સો માલસામાનની હેરાફેરી કરી રહયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક રીક્ષા છકડાને અટકાવીને તલાશી લેતા તેમાંથી ચોરાઉ મુદામાલ મળી સાથે મહેશ ઉર્ફે ગેડીયો મોહનભાઇ રાઠોડ, વાલાભા મુરૂભા, રામસંગભા ઉર્ફે રામુ મુરૂભા,સુરાભા ભોજાભા અને અજુભા ભોજાભાની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો