મહિલાના ચમત્કારિક બચાવની ઘટનાની નોંધ સરકારી ચોપડે થઇ શકી ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાના ચમત્કારિક બચાવની ઘટનાની નોંધ સરકારી ચોપડે થઇ શકી ન હતી.આરપીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલાએ આ મામલે કોઈ લેખિત નોંધ કરાવી નથી અને મહિલા ગભરાઈ ગયેલી હોવાથી વધુ વાતચીત થઇ શકી ન હતી.થોડા દિવસો પહેલા આવી જ એક ઘટનામાં આરપીએફ જવાને સુઝબુઝ વાપરી એક મુસાફરને બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...