આ સ્ત્રૈણ પક્ષ, એટલે નારી શક્તિનો નવરાત્રિ સાથે સંબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિનો શાબ્દિક અર્થ છે- નવ રાત. આ નવ રાત્રિની ગણતરી અમાસના બીજા દિવસથી શરૂ થાય છે. ચંદ્ર કેલેન્ડરના પ્રથમ નવ દિવસ સ્ત્રૈણ પ્રકૃતિના મનાય છે. નવમો દિવસ નવમી તરીકે મનાવાય છે. પૂનમ સમયનો દોઢ દિવસ નિષ્પક્ષ ગણાય છે. બાકી બચેલા 18 દિવસ પ્રકૃતિગત રીતે પુરુષ પ્રકૃતિના મનાય છે. મહિનાનો આ સ્ત્રૈણ પક્ષ દેવી સાથે જોડાયેલો હોય છે. તેથી પરંપરાગત રીતે નવમી સુધીની તમામ પૂજા-અર્ચના દેવીને સમર્પિત હોય છે.

અન્ય સમાચારો પણ છે...