તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજીદ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ‘મન કી બાત’ સાંભળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | રોજિદ ગામે ભાજપ કાર્યાલય ખાતે બૂથ નં 236,237માં શક્તિકેન્દ્ર રોજિદ-1મા ભાજપના કાર્યકર્તાઓની ટીમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની 53મી ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો હતો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશ સાથે જોડાયેલા હાલના મુદ્દાઓ પર નાગરિકોને સંબોધન કરી તેમજ દેશની જનતા દ્વારા આપવામાં આવેલા સૂચનો અંગે વિગતે વાત કરી હતી. મોદીના પ્રેરણાત્મક શબ્દો થકી કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો