તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીરમાં રહેલી એલાર્મ ઘડિયાળ સમયસર કામ પૂરું કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટાઈમ મેનેજમેન્ટ


દરરોજ આપણે બહુ બધાં કામ કરીએ છીએ. તેમાંથી કેટલાંક કામ તો આપણને યાદ રહે છે અને કેટલાંક એવા હોય છે જે આપણે ભૂલી જઈએ છીએ. આખો દિવસ એટલું કામ રહે છે કે કોઈ પણ કામ યોગ્ય સમયે પૂરું નથી થઈ શકતું. આ બહુ જ બધા લોકોની સમસ્યા છે. આપણા શરીરમાં એક ઘડિયાળ હોય છે જેને બાયોલોજિકલ ક્લોક કહે છે. તેને શરીરની એલાર્મ ઘડિયાળ પણ કહે છે. બહુ બધા લોકો બાયોલોજિકલ ક્લોક વિશે જાણે છે, પરંતુ તેનો ક્યારેય ઉપયોગ નથી કરતા. જો તમે દિવસમાં એક ચોક્કસ સમયે કોઈ એક કામ કરવાની આદત નાંખશો તો તમને શરીર અને તમારું મન એ સમયે તેના માટે પોતાને આપોઆપ જ તૈયાર કરી લેશે. જેમ કે જો તમે સવારે પાંચ વાગ્યે ચાલવા જવાની આદત બનાવી લેશો તો તમે જોશો કે તમારું શરીર અને મન રોજેરોજ એ સમયે ઊઠી જવા તૈયાર થઈ જશે. બાયોલોજિકલ ક્લોકનો ઉપયોગ કરીને આપણે આવાં કામ પણ સરળતાથી કરી શકીએ છીએ, જે આપણને સારા નથી લાગતાં. જેમ કે ભણવું, કસરત કરવી વગેરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો