બરવાળા તાલુકા શાળામા TB જન જાગૃતિ કાર્યક્રમ યોજયો

Barvala News - tb jan awareness program was organized in barwala taluka school 060509

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:05 AM IST
બરવાળા ભાસ્કર| બરવાળા તાલુકા શાળામા બરવાળા એસ.ટી.એસ સંજયભાઇ રામદેવ દ્વારા ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજયો હતો. જેમા શાળા પરિવાર ને ટીબી રોઞ ના લક્ષણો તેની સારવાર બરવાળા , નાવડા, ભીમનાથ, સાળંઞપુર તમામ સરકારી આરોઞ્ય કેનદ્ર ખાતે મફત મા થાય છે તેની વીસ્તૃત માહીતી આપવામા આવી હતી

X
Barvala News - tb jan awareness program was organized in barwala taluka school 060509
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી