તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા તાલુકાના બેલા ગામે સ્ટાફ ને ટીબીની માહિતી આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકાના બેલા ગામમાં આરોગ્ય સ્ટાફને ટીબીની માહિતી આપવામા આવી હતી. આ કાર્યક્રમમાં આશા બહેનો, આંગણવાડી સ્ટાફને ટીબીના લક્ષણો, રોગનુ નિદાન અને સારવાર 99 ડોટસ દ્વારા તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફત માં થાય છે તેમજ ફાલ્કન દ્વારા એમડીઆર ટીબી છે કે નહિ તેનો રિપોર્ટ મફત માં થાય છે તેના વિશે વિસ્તૃત માહિતી બરવાળા એસ.ટી.એસ સંજયભાઈ રામદેવ દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો