તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળા તાલુકાના અંકેવાળીયા ગામમા ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકામાં આવેલા અંકેવાળીયા ગામમાં આંગણવાડીમા મમતા દિવસ દરમિયાન આવેલા સગર્ભા. અને ઘાત્રી માતાઓ ને ટીબી રોગ ની માહિતી આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને ટીબી રોગના લક્ષણો, નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં મફત મા થાય છે તેવી માહિતી બરવાળા એસ.ટી.એસ સંજયભાઇ રામદેવ દ્વારા અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...