તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. મોઢવાડા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા જયમલભાઈ રાજસીભાઈ મોઢવાડિયાના પુત્ર ધ્રુવના જન્મદિવસ પ્રસંગે અનોખી અને સમાજ માટે સંદેશા રૂપ દર્દીઓના નિદાન યજ્ઞ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં 764 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓને જરૂરી દવા અને લેબોટરી, સોનોગ્રાફી, એક્સ-રે પરિક્ષણ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 175 જેટલા રકતદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ કેમ્પનું ઉદ્ઘાટન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો