તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપર લીગ ટ્રાએથ્લોન : વિન્સેન્ટ સાઈકલ પંચર થવાના કારણે બહાર થવાનો હતો, કમબેક કર્યું, ઓલિમ્પિક મેડલિસ્ટને હરાવી જીત્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાએથ્લોનના અંતિમ રાઉન્ડમાં કુલ 23 પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ રાઉન્ડમાં 300 મીટરનું સ્વિમિંગ, 5 કિ.મી.ની સાઈકલિંગ અને પછી 1.6 કિ.મી.નું રનિંગ પૂરું કરવાના હતા. આ ત્રણે એક્ટિવિટીના એક પછી એક સતત ત્રણ રાઉન્ડ થયા. દરેક રાઉન્ડ પછી ધીમા રહેલા સ્પર્ધકો હટતા રહ્યા.

વિજય પછી વિન્સેન્ટ લુઈસે કહ્યું - ‘કોઈની પણ સાઈકલ પંચર થઈ શકે છે. કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. તમે ગમે તેટલી તૈયારી કરી લો, એક ખીલી તમારી રમત બગાડી શકે છે. પરંતુ અહીંથી પુનરાગમન કરવું કદાચ શાનદાર હતું. એક દિવસ પંચર અને બીજા જ દિવસે વિજય... આ જ તો રમતનો ભાગ છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો