તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે રાસોત્સવ બંધ, આજે વાતાવરણ જોઈને નિર્ણય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે રાસોત્સવ બંધ, આજે વાતાવરણ જોઈને નિર્ણય
ખોડલધામના ચારેય ઝોનમાં રાસોત્સવ બંધ, સરગમના ગોપી અને કનૈયાનંદ રાસોત્સવ બંધ રહ્યા

સહિયર રાસોત્સવમાં આરતી કરી ખેલૈયાઓની સેફ્ટી માટે દાંડિયા રમાડવાનું કેન્સલ કર્યું

જૈનમ સમાજમાં આયોજન બંધ રહ્યું હતું. આજની પરિસ્થિતિ હવે જાહેર કરવામાં આવશે.

ક્લબ યુવી દ્વારા આયોજિત રાસોત્સવ પ્રથમ દિવસે રદ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...