તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીરામે શક્તિ પ્રાપ્ત કરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન શ્રીરામે લક્ષ્મણ, હનુમાન અને સમસ્ત વાનર સેના સાથે અશ્વિન શુકલ પ્રતિપદાથી નવ દિવસ સુધી માં શક્તિની ઉપાસના કરી હતી. એટલે તે શક્તિ પર્વ છે. કહેવાય છે કે, આ નવ દિવસમાં મા દુર્ગાની ઉપાસના કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. દેવી પૂજાના આ નવ દિવસ એટલે પણ નવરાત્રિના રૂપમાં મનાવાય છે.

અન્ય સમાચારો પણ છે...