તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય યુવા દિવસે 1500 મહિલા-યુવતીઓની સરદાર પટેલને સ્વરાંજલિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટેનું 25મું સ્મૃતિવર્ષ તથા 12જાન્યુઆરી એટલે કે, સ્વામી વિવેકાનંદ અને જીજામાતાની જયંતિના ત્રિવેણી અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 મહિલા-યુવતીઓની જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલને સ્વરાંજલિ અર્પિ હતી. સમગ્ર ગુજરાતના 130 સ્થળોએથી 1400 થી 1500 સેવિકા બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ અને ગૃહિણી ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, શિક્ષિકા, પ્રોફેસર તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે પારંગત બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો