તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉ પાઉલો | બ્રાઝીલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેને હોસ્પિટલમાંથી રજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઉ પાઉલો | બ્રાઝીલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ગત દિવસોમાં એક પ્રમોશનલ કાર્યક્રમમાં પેલે ફ્રાન્સ ગયા હતા. તે ત્યાં એમ્બાપેની સાથે કાર્યક્રમમાં હતા. આ પછી ઈન્ફેક્શનના કારણે તેમને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. છ મહિના સુધી ત્યાં હતા. છેલ્લાં કેટલાંક સમયથી પેલે ઈન્ફેકશનથી હેરાન છે. 78 વર્ષથી પેલેને મળવા માટે બ્રાઝીલના હાલના સ્ટાર નેમાર પહોંચ્યો હતો. નેમાર હાલ પેરિસ સેન્ટ જર્મન તરફથી રમી રહ્યો છે. પેલેએ કહ્યું કે એક વાર ફરીથી કામ કરવા તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...