સેન જુઆન | તસવીર સેન જુઆનના ગવર્નર હાઉસની છે. અહીં

Div News - san juan image from san juan39s governor39s house here 091014

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
સેન જુઆન | તસવીર સેન જુઆનના ગવર્નર હાઉસની છે. અહીં બુધવારે સતત પાંચમાં દિવસે હજારો સ્થાનિકોએ દેખાવ કર્યા હતા. આ તમામ ગવર્નર રિકાર્ડો રસેલેલોના રાજીનામાની માગણી કરી રહ્યા હતા. રિકાર્ડો પર ભ્રષ્ટાચારના આરોપ છે. તે ઉપરાંત તેમના અમુક મેસેજ પણ લીક થયા છે. તેમાં જાતિવાદી ટિપ્પણીઓ કરાઈ હતી. જોકે રસેલેલો ખુદ પર લાગેલા આરોપોને નકારે છે.

X
Div News - san juan image from san juan39s governor39s house here 091014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી