ચોરવાડમાંથી રૂ. 12.55 લાખની વીજચોરી ઝડપાઇ

Div News - rs 1255 lakh power purchase 091011

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
ચોરવાડમાં પીજીવીસીએલની 46 ટીમોએ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. પીજીવીસીએલની ટીમે ચોરવાડ, વાડી વિસ્તાર, માંગરોળ શહેર, ગડુ શેરબાગ, શાંતિનગર સહિતમાં ચેકિંગ કર્યુ હતું. ટીમે 884 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જેમાંથી 112 વીજ જોડાણમાં ગેરરીતિ બહાર આવી હતી. પીજીવીસીએલની ટીમે 12.55 લાખની વીજ ચોરી ઝડપી હતી. આ કામગીરીમાં ચોરવાડનાં નાયબ ઇજનેર શીંગાળા સહિતનાં જોડાયા હતાં. તેમજ આગામી દિવસોમાં પણ વીજચોરી અટકાવવા કામગીરી કરવામાં આવશે.

X
Div News - rs 1255 lakh power purchase 091011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી