તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાસત્તાક દિવસ: દિલ્હીમાં બે કલાક ફ્લાઇટ્સ બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાસત્તાક દિવસ: દિલ્હીમાં બે કલાક ફ્લાઇટ્સ બંધ રહેશે
નવી દિલ્હી | દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 7 દિવસ સુધી દર રોજ બે કલાક વિમાની ઉડ્ડન પર પ્રતિબંધ મૂકાયો છે. એવું પ્રજાસત્તાક દિવસની સુરક્ષા વ્યવસ્થા માટે કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ 18, 20થી 24 અને 26 જાન્યુઆરીની સવારે 10.35થી 12.15 કલાક સુધી કોઇ ફ્લાઇટ નહીં હોય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો