તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણજી ટ્રોફી: કેરળે રોમાંચક મેચમાં પંજાબને 21 રનથી હરાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેરળે રણજી ટ્રોફીની એક રોમાંચક મેચમાં પંજાબને 21 રનથી હરાવ્યું. ત્રીજા દિવસે કેરળની ટીમ બીજી ઈનિંગ્સમાં 136 કરી ઓલઆઉટ થઈ. પંજાબને 146 રનનો ટાર્ગેટ મળ્યો. પંજાબની ટીમ બીજી ઈનિંગ્સમાં 124 કરી ઓલઆઉટ થઈ હતી. જલજ સક્સેનાએ 7 વિકેટ ઝડપી. જ્યારે સૌરાષ્ટ્રની ટીમે ત્રીજા દિવસે કર્ણાટકને ફોલોઓન આપ્યું. કર્ણાટકે પ્રથમ ઈનિંગ્સ 7 વિકેટે 581 રન કરી ડિક્લેર કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં 171 રન કરનાર કર્ણાટકે બીજી ઈનિંગ્સમાં વિના વિકેટે 30 રન કર્યા છે. જ્યારે ગુજરાત વિરુદ્ધ પ્રથમ ઈનિંગ્સમાં 7 વિકેટે 327 રન કરી 2 રનની લીડ મેળવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો