વિભીષણને લંકાનો રાજા બનાવવાના 20 દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામાયણ માં રામ-રાવણ યુદ્ધનો સમયગાળો અને તારીખ સુધી ઉપલબ્ધ છે. તેમાં તિથિથો અને નક્ષત્રનું વર્ણન છે. દશેરાના દિવસે રાવણવધ પછી પણ રામના વનવાસમાં 20 દિવસ બાકી હતા. વિભીષણને લંકાનો રાજા બનાવ્યા પછી રામ બરાબર 20મા દિવસે અયોધ્યા પહોંચ્યા હતા.

વાલ્મીકિએ જણાવ્યું કે

કેન્દ્ર સરકારની માન્યતાપ્રાપ્ત સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્ટિફિક રિસર્ચ ઓન વેદાઝ મુજબ 4 ડિસેમ્બર 5076 ઇસવી પૂર્વે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. 29મા દિવસ એટલે કે 2 જાન્યુઆરી 5075 ઇસવી પૂર્વે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. આ રિસર્ચ એ સમયના ગ્રહો, નક્ષત્રો અને તારામંડળની સ્થિતિ પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...