તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટના રેસકોર્સના મેદાનમાં જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટના રેસકોર્સના મેદાનમાં જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત યૂથ ડિફન્સ ફિએસ્ટા-2019ને રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મુક્યા બાદ બે દિવસમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઊમટ્યો હતો અને બે દિવસમાં અંદાજે સવા બે લાખથી વધુ લોકોએ ડિફેન્સ યૂથ ફિએસ્ટા માણ્યો હતો. કોલેજિયનોને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો