તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળામાં ચન્દ્રશેખર આઝાદની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા ખોડિયાર મંદિર ખાતે ચન્દ્રશેખર આઝાદની પુણ્યતિથિ નિમિત્તે બરવાળા ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યુવા મોર્ચા પ્રમુખ પ્રદિપભાઈ ખાચર, મહામંત્રી દર્શિતભાઈ માવાણી, વિજયસિંહ ચુડાસમા, વિસ્તારક, વિદ્યાર્થીઓ તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામા જોડાયા હતા. આ કાર્યક્રમમા ચન્દ્રશેખર આઝાદના જીવન ચરિત્રની વાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો