તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરેલુ મેદાન પર 16 મહિનામાં PSGની પહેલી હાર, રેમ્સે 2-0થી હરાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેસી ઈજાના કારણે 3 મેચમાં બહાર થઈ શકે છે
બાર્સિલોના | બાર્સિલોનાના લિયોનેલ મેસી ઈજાના કારણે ત્રણ મેચમાંથી બહાર થઈ શકે છે. તે ઈન્ટર મિલાન વિરુદ્ધ ચેમ્પિયન્સ લિગની મેચ પણ રમશે. મેસી મંગળવારે રાતે વિલા રિયલ વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે તેની સ્પેનિશ લિગમાં હાલની સીઝનની પહેલી જ મેચ હતી. મેચ દરમિયાન તેને જાંઘમાં ઈજા થઈ હતી. બાર્સિલોનાના કોચ અર્નેસ્ટ વલવેર્ડેએ કહ્યું કે, તેમની ઈજા વધુ ગંભીર નથી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. સ્પેનના અખબાર ‘એએસ’ના અહેવાલ પ્રમાણે, મેસી શનિવારે ગેટવે વિરુદ્ધ મેચ નહીં રમે.

10 ખેલાડીથી મેચ જીતી
મેચની 77મી મિનિટમાં એટલેટિકોના અલ્વારો મોરાતાને રેડ કાર્ડ બતાવાયું, જેથી તેણે 10 ખેલાડીથી રમવું પડ્યું અને છતાં આ મેચમાં જીત હાંસલ કરી.

અન્ય સમાચારો પણ છે...