તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચણામાં ઉત્પાદન 11 ટકા સુધી ઘટીને માત્ર 100 લાખ ટન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચણામાં ઉત્પાદન 11 ટકા સુધી ઘટીને માત્ર 100 લાખ ટન અથવા તેની અંદર રહેશે તેવો અંદાજ છે. બીજી તરફ આયાત પર પ્રતિબંધ અને નિકાસ વેપારો વધી રહ્યાં હોવાથી કઠોળમાં ચણામાં લોંગટર્મ ફંડામેન્ટલ તેજી તરફી રહેશે તેવું ટ્રેડરોનું કહેવું છે. ચણા વાયદો છેલ્લા બે દિવસથી ઘટીને અત્યારે 4460 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે જે ગમે ત્યારે ફરી ઉંચકાઇ 4600-4700ની સપાટી કુદાવે તેવા સંકેતો છે.

અન્ય સમાચારો પણ છે...