તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રયાગરાજ: દેશના નકશાના આકારમાં દીવા પ્રગટાવી દેવદિવાળી મનાવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે કારતકી પૂનમ નિમિત્તે દેવદિવાળીનું પર્વ દેશભરમાં ભારે શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે મનાવાયું. ઉત્તર પ્રદેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ, ત્રણ પવિત્ર નદીઓ- ગંગા, યમુના અને સરસ્વતીના સંગમસ્થળ પ્રયાગરાજમાં દેશની સરહદોનું રક્ષણ કરતા જાંબાઝ સૈનિકોના માનમાં દેશના નકશાના આકારમાં દીવા પ્રગટાવીને દેવદિવાળી મનાવાઇ.

અન્ય સમાચારો પણ છે...