તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરની ગોઢાણિયા સ્કુલમાં ત્રિદિવસીય મેનેજમેન્ટ ફિએસ્ટા કાર્યક્રમ સંપન્ન થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરની ગોઢાણિયા સ્કુલમાં ત્રિદિવસીય મેનેજમેન્ટ ફિએસ્ટા કાર્યક્રમ સંપન્ન થયો છે. જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી.પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી આર ગોઢાણિયા સંકુલમાં ત્રણ દિવસ સુધી મેનેજમેન્ટ ફીએસ્ટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીબીએ, બીએમડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુ વિભાગના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વિરમભાઈ ગોઢાણિયા, જયશ્રીબેન ગોઢાણિયા, ભરતભાઈ વિસાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને મેનેજમેન્ટ એન્ડ સોશિયલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ભૂમિકાબેન તન્ના સહિતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ પ્રકારની કલા કૃતિઓ પ્રસ્તુત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો