તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે અગાઉ ચરસ, ગાંજો અને કોકેન સહિતના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે અગાઉ ચરસ, ગાંજો અને કોકેન સહિતના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડ્યા હતા. પોલીસે કેટલાક દિવસો પૂર્વે ત્રણેક વિદ્યાર્થીઓને મોર્ફિનની પડીકી સાથે દબોચ્યા હતા, વિદ્યાર્થીઓની પૂછપરછમાં જંગલેશ્વરમાં રહેતો રફિક અને તેની માતા જુબેદા આ ડ્રગ્સ વેચતા હોવાની હકીકત મળી હતી. પોલીસે પંદરેક દિવસથી માતા પુત્ર પર વોચ ગોઠવી હતી અને મોર્ફિનનો જથ્થો આવ્યો હોવાની હકીકત મળતાં જ પોલીસ ખાબકી હતી અને બંનેને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...