તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ પીડિતાનો મૃતદેહ લેવા પરિવારમાંથી કોઈ ન આવતાં પોલીસે અંતિમવિધિ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ્રા | ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસની પ્રશંસનીય કામગીરી અને એક દુષ્કર્મ પીડિતાના પરિવારનો લાગણીહીન ચહેરો સામે આવ્યા છે. પીડિતાનો મૃતદેહ લેવા તેના પરિવારમાંથી કોઈ ન આવતાં પોલીસે હિન્દુ વિધિથી તેના અંતિમ સંસ્કાર કર્યા. એસપી રોહન બોતરેએ જણાવ્યું કે, થોડાક દિવસો પહેલાં પીડિતાનું હોસ્પિટલમાં મોત થયું હતું. તેના પરિવારને આ અંગે જાણ કરાઇ હોવા છતાં કોઈ મૃતદેહ લેવા આવ્યું નહીં. આથી અમે તેને અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું. સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યા. ઓફિસરે કહ્યું કે આ પ્રકારના પ્રયાસો પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે સેતુનું કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો