તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PM વોટ આપવા માટે 22ની સાંજે અમદાવાદ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PM વોટ આપવા માટે 22ની સાંજે અમદાવાદ આવશે
ગાંધીનગર | મોદી મતદાન કરવા માટે 22મી એપ્રિલની રાત્રિએ ગુજરાતમાં આવશે અને બીજા દિવસે એટલે કે 23મીએ મતદાન કરશે. તેઓ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરશે. મોદી 18મીએ અમરેલીમાં જાહેર સભાને સંબોધીને ગુજરાતથી પરત જશે. પછી 21મીએ પાટણ આવશે. આ વખતે બધા નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી મોદીએ જાહેર સભાઓમાં જ આ પક્ષના મોટા નેતાઓને ત્રણેય નેતાઓને મળી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...