તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયામાં ધુળેટીના દિવસે રામ મંદિરેથી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા નિકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયા હાટીના માં ધુળેટીના દિવસે રામ મંદિરે થી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અને ભગવાન રામ,સીતાજીની મૂર્તિઓ સાથે નીકળેલ આ યાત્રા સાંજ સુધી ફરી હતી અને 300 થી વધુ ઘરે પધરામણી કરવામાં આવી હતી અને લોકોએ દર્શનનો લાભ લીધો હતો.આ પ્રસંગે કનુબાપુ નિમાવત,ભીખુબાપુ નિમાવત સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો