માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન જરૂરી

Div News - need attention on mental health 091016

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
રીરને સુંદર-સ્વસ્થ રાખવા માટે, સ્ફૂર્તિ આપવા ઘણા પ્રયોગ અપનાવવામાં આવે છે. કોઇ જિમ જાય છે, કેટલાક લોકો ઘરે કસરત કરે છે, એક વર્ગ એવો છે જે પોતાને યોગાસનથી એટલા માટે જોડે છે કે શરીર સ્વસ્થ રહે.એવા લોકો અભિનંદનને પાત્ર છે પણ , તેમણેે ફીઝિકલ બોડીથી આગળ જઇને ક્યારેક-ક્યારેક મેન્ટલ બોડી પર કામ કરવું જોઇએ.થોડાક દિવસો પહેલા એક સમાચાર ખૂબ વાંચવા મળ્યા કે ભારતમાં એક સૈનિક જ્યારે પાકિસ્તાનની કેદમાં હતો ત્યારે તેની ઉપર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.એ સૈનિકે પરત ફર્યા બાદ જણાવ્યું કે આટલો ત્રાસ અકલ્પનિય છે કારણ કે આમ કરીને તેઓ કશું બોલાવવા માંગે ચે જે આપમા મન અને મગજમાં સંગ્રાહેલું છથે. પણ એવા સમયે તેણે પોતાના મગજને બંધ કરી દેતા તેનું પરીણામ એ આવ્યું કે આટલા સીતમ બાદ પણ કોઇ વાત બહાર ન આવી. આમા યોગ એટલે મેડિટેશનનું મોટું યોગદાન હોય છે. એ સૈનિકની વાત આપણા માટે એટલા માટે કામમાં આવી શકે છે કે યોગના માધ્યમથી મેન્ટલ બોડીને લોક કરવાથી શાંતિ બહુ જલ્દી પ્રાપ્ત કરી શકાય છે. ફિઝિકલ બોડી પર કામ કર્યા બાદ પણ શાંતિ મળી જાય તે જરૂરી નથી, પણ મેન્ટલ બોડી પર કામ કરી લીધું તો તમને શાંતિ ચોક્કસ મળશે. અને તેને કોઇ રોકી શકે નહીં.જીવન-પથ

પં. વિજયશંકર મહેતા

X
Div News - need attention on mental health 091016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી