તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં આજે નેશનલ કોન્ફરન્સ, 200 રિસર્ચ પેપર રજૂ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવન દ્વારા નેશનલ લેવલની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો ભાગ લેશે. આ એક દિવસીય નેશનલ લેવલ કોન્ફરન્સમાં 200થી વધુ રિસર્ચ પેપર રજૂ થનાર છે.

બાયોસાયન્સ ભવનના વડા ડો.એસ.પી.સિંઘે જણાવ્યું હતું કે, નેશનલ લેવલની આ કોન્ફરન્સનો વિષય અને તેના વક્તવ્યો જીવવિજ્ઞાનની વિવિધ શાખાના વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનાર રહેશે. આ કોન્ફરન્સના મુખ્ય વક્તા તરીકે પ્રો.બી.જે. રાવ છે. જેઓ હાલમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઇઆઇએસઇઆર તિરૂપતિ ખાતે બાયોલોજી ડિપાર્ટમેન્ટના ડીન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું મુખ્ય સંશોધન જિનોમ ડાયનેમિક્સ, કોમ્પુટેશનલ બાયોલોજી ઓફ જિનોમ, સેલ્યુલપ ફિઝિયોલોજીના ક્ષેત્રમાં રહ્યું છે.

આ કોન્ફરન્સમાં અન્ય વક્તા તરીકે ગોવાના ડો.રાજેશ મહેરોત્રા ઉપસ્થિત રહેનારા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો