મુંબઇ | તાજેતરમાં મધર્સ ડે ગયો. ફિલ્મ અભિનેતા મિલિંદ સોમને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ | તાજેતરમાં મધર્સ ડે ગયો. ફિલ્મ અભિનેતા મિલિંદ સોમને આ દિવસને વિશ કરતા એક વીડિયો શેર કર્યો. જેમાં તે પોતાની 80 વર્ષની માતા સાથે પુશ-અપ્સ કરતો દેખાય છે. મિલિંદની વય 53 વર્ષ છે. તેની માતા હંમેશા પુત્ર પાસેથી ફિટનેસ ચેલેન્જ લેતાં રહે છે. અગાઉ પણ 70 વર્ષની વયે તેમણે ઉઘાડા પગે અને સાડી પહેરી મેરેથોન રેસમાં ભાગ લીધો હતો. મિલિંદે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી કે ઉષા સોમન. 8 વર્ષની યુવા. દરેક દિવસે મધર્સ ડે મનાવો.

અન્ય સમાચારો પણ છે...