મુંબઇ| યુબીએમ ઈન્ડિયા મુંબઈમાં 10-12 એપ્રિલ ચિલ્ડ્રન બેબી મેટરનિટી એક્સપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ| યુબીએમ ઈન્ડિયા મુંબઈમાં 10-12 એપ્રિલ ચિલ્ડ્રન બેબી મેટરનિટી એક્સપો ઈન્ડિયા (સીબીએમઈ ઈન્ડિયા)ની 7મી આવૃત્તિ યોજશે. આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં ચીન, કોરિયા, હોંગ કોંગ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, સિંગાપોર, રશિયા અને તાઈવાન જેવા 10 પ્રદર્શક દેશોમાંથી 100થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારીઓ ભાગ લેશે અને 450થી વધુ બ્રાન્ડ્સ પ્રદર્શિત કરશે અને બેબી કેર પ્રોડક્ટ્સ, રમકડાંઓ, બેબી ફૂડ, ઓર્ગેનિક ક્લોધિંગ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, એર્ગોનોમિક ફર્નિચર, લાઈસન્સિંગ બ્રાન્ડ્સ, સ્ટેશનરી, ગિફ્ટ્સ, ઈન્ફેન્ટ સેફ્ટી ટેકનોલોજી અને મગજનો વિકાસનાં સાધનોની વ્યાપક શ્રેણી પ્રદર્શિત અને લોન્ચ કરશે.

અન્ય સમાચારો પણ છે...