તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિના પહેલાં શરૂ થયેલાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ આજે મંત્રીઓ કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા ખાતે સરકાર દ્વારા નવુ બસ સ્ટેન્ડ બનાવાયું છે. જે બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ થઇ ગયાને એક મહિના જેટલો સમય વીતી ગયા છે અને તે કાર્યરત પણ થઈ ગયો છે આ બસ સ્ટેન્ડના લોકાર્પણ કરવા માટે વાહન વ્યવહાર મંત્રી તા. 28/2/19ના રોજ શરૂ થઈ ગયેલ એસ.ટી.બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ કરવા આવતા શહેરીજનોમા કુતુહલતા જોવા મળી રહી છે.

બરવાળા શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યુ છે આ બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પૂર્ણ થયાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે આ બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી મુસાફરો દ્વારા ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે તેમજ નવા બસ સ્ટેન્ડમાં બસોની અવરજવર પણ બન્યું ત્યારથી થવા લાગી છે ત્યારે તા.૨૮/૦૨/૨૦૧૯ ના રોજ સાજે ૪ કલાકે મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આ‌શે.

અનુસંધાન પાના નં. 3 પર...

તસવીર-કેતનસિંહ પરમાર

બસ સ્ટેન્ડ બનતા જ શરૂ કરાયુ
મુસાફરોને અગવડતા ન પડે તેમજ બસોને વ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપર ઉભી રાખી શકાય તે માટે નવા બસ સ્ટેન્ડમાં કંટ્રોલરૂમ અને બસોને પ્લેટફોર્મ ઉપર ઉભી રાખવી તેમજ મુસાફરોને બેસવા માટેની સંપુર્ણ વ્યવસ્થા મળી રહે તે માટે આ બસ સ્ટેન્ડ નવુ બન્યુ ત્યારથી શરૂ કરી દેવામા આવ્યું હતું. દશરથસિંહ ચુડાસમા, મેનેજર, એસટી ડેપો, બરવાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો