માંગરોળ પાસે ટ્રકે બાઈક સવારને કચડ્યો

DivyaBhaskar News Network

Mar 26, 2018, 04:45 PM IST
માંગરોળ પાસે ટ્રકે બાઈક સવારને કચડ્યો
વાંકલ | માંગરોળના મોસાલી ચાર રસ્તાથી નાની નરોલી તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર શાહગામના પાટીયા નજીક બાઈક ચાલકને શેરડી ભરેલી ટ્રકે અડફેટે લેતાં બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બાઈક પર પાછળ બેઠેલા ઈસમને સારવાર માટે સુરત લઈ જવાયો હતો.

માંગરોળ તાલુકાના શાહગામે રહેતા અને કોઠવા દરગાહમાં ખાદીમ તરીકે કામ કરતા હાજી હુશેન શાહ પીરુ શાહ બપોરે પોતાની સ્પ્લેન્ડર બાઈક ઉપર તેમના મિત્ર મંગુભાઈ મિસ્ત્રી સાથે આમનડેરા ગીજરમ ગામે ગયા હતા ત્યાંથી પરત ફરતા શાહ ગામના પાટીયા નજીક જીટીઓ-1884 નંબરની શેરડી ભરેલી ટ્રકના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

X
માંગરોળ પાસે ટ્રકે બાઈક સવારને કચડ્યો
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી