તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક

વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકે લખેલા ત્રણ પુસ્તકોનું વિમોચન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે પુસ્તકો લખનાર શિક્ષક ડો. દિનેશભાઈ રબારીનું સન્માન ગુજરાત વિધાનસભા અધ્યક્ષે શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરાયુ હતું.

વાંકલની હાઈસ્કૂલમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...