• Gujarati News
  • National
  • માંગરોળની વાંકલની પ્રા. શાળાને સ્વચ્છતા એવોર્ડ

માંગરોળની વાંકલની પ્રા. શાળાને સ્વચ્છતા એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળની વાંકલની પ્રા. શાળાને સ્વચ્છતા એવોર્ડ

માંગરોળ તાલુકાના વાંકલ ગામની પ્રાથમિક શાળાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શાળા સ્વચ્છતા એવોર્ડ અર્પણ કરતાં શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય જીસીઈઆરટી ગાંધીનગર મારફત માંગરોળ તાલુકાની શાળાઓમાં સ્વચ્છતા અંગે જરૂરી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...